*સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે??*
*ફક્ત ૦.૦૦૭ પૈસા...!*
*પણ, એની કમાલ જોવો...*
*એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે...*
*શીખ :*
*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદ પરથી નહીં પારખવો, એના ગુણ જોવા...*
��
------------------------------------------------------------------
આંખો બંધ કરવાથી,
મુસીબત જતી નથી.
અને
મુસીબત આવ્યા વિના
આંખ ઉગડતી નથી......
મળીએ ત્યારે નહિ,
પણ જુદા પડીએ
ત્યારે ખબર પડે કે,
સબંધ કેટલો સાચો હતો..