Showing posts with label Thoughts of the day. Show all posts
Showing posts with label Thoughts of the day. Show all posts

Thoughts of day

Wednesday, December 06, 2017
Thoughts of day

*સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે??*
*ફક્ત ૦.૦૦૭ પૈસા...!*

*પણ, એની કમાલ જોવો...*
*એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે...*

*શીખ :*
*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદ પરથી નહીં પારખવો, એના ગુણ જોવા...*
��
------------------------------------------------------------------
આંખો બંધ કરવાથી,
મુસીબત જતી નથી.
                અને
મુસીબત આવ્યા વિના  
આંખ ઉગડતી નથી......

મળીએ ત્યારે નહિ,
પણ જુદા પડીએ
ત્યારે ખબર પડે કે,
સબંધ કેટલો સાચો હતો..

Thoughts of the day

Tuesday, December 05, 2017
Thoughts of the day


किसी को गलत समझने से पहले एक बार,
उसके हालात समझने की कोशिश जरुर करों...
हम सही हो सकते है...
                 लेकिन मात्र हमारे
                    सही होने से ,
                सामने वाला गलत
                   नही हो सकता...!!!

Thoughts of the day

Saturday, December 02, 2017
Thoughts of the day
જીવનમાં જયારે ખરાબ તબક્કા માંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે ક્યાં છે ઈશ્વર?
ત્યારે યાદ રાખવું કે પરિક્ષા દરમ્યાન શિક્ષક  હંમેશા ચૂપ જ રહે છે.

Thought of the day

Monday, November 27, 2017
Thought of the day
इन्सान की चाहत है कि उड़ने को पर मिले ,और परिंदे सोचते हैं कि रहने को घर मिले .

Be a Professional
🤵🏻